તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Friday, 27th November 2026
ધ્રાંગધ્રામાં એકસાથે 3 બાયોગેસ પ્લાન્ટની સ્થાપના: સોલડી ગામ ખાતે ભૂમિપૂજન સંપન્ન
ગેસના વધેલા ભાવ તથા વિદેશી આયાત પરની 80% નિર્ભરતા ઘટાડી દેશને આત્મનિર્ભર બનાવવા માટે આ પ્રોજેક્ટ અત્યંત ઉપયોગી

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે આવેલા સોલડી ગામમાં આજથી એકસાથે 3 સીબીજી (CBG) / બાયોગેસ પ્લાન્ટ ઊભા કરવાની મહત્વપૂર્ણ કામગીરીનો પ્રારંભ થયો છે, જેનું આજે ભૂમિપૂજન યોજાયું હતું. તાજેતરમાં સર્જાયેલી CNG ગેસની અછત અને યુરોપિયન દેશોના યુદ્ધના કારણે ગેસના વધેલા ભાવ તથા વિદેશી આયાત પરની 80% નિર્ભરતા ઘટાડી દેશને આત્મનિર્ભર બનાવવા માટે આ પ્રોજેક્ટ અત્યંત ઉપયોગી સાબિત થશે. આ પ્લાન્ટ્સ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં ખેતપેદાશોના નકામા કચરાનું વૈજ્ઞાનિક પ્રોસેસિંગ કરવામાં આવશે.
(12:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
