<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેધાવી માહોલ વચ્ચે પાલીતાણામાં ૨ કલાકમાં ૨ ઇંચ વરસાદ

રાજકોટ તા.૩૧ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેધાવી માહોલ વચ્ચે પાલીતાણામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો છે. આજે બપોરના ૨ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધીમાં પાલીતાણામાં વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના ઘોઘામાં દોઢ ઇંચ તથા ભાવનગર શહેર અને શિહોરમાં પોણો ઇંચ તથા તળાજામાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.

(4:12 PM IST)