તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Tuesday, 12th May 2026
પોરબંદર-છાંયા પ્લોટ યુવા કોળી સમાજના પ્રમુખ અરજણભાઇ આંત્રોલિયાનું ગાંધીનગરમાં સન્માન
વિશ્વ કોળી ઠાકોર એકતા મહાસંઘ દ્વારા અરજણભાઇની ૩ દાયકાની શિક્ષણ સમાજસેવા અને આધ્યાત્મિક પ્રવૃતિને બિરદાવી

(પરેશ પારેખ દ્વારા) તપોરબંદર, તા.૧૨: પોરબંદર ના છાંયા પ્લોટ યુવા કોળી સમાજ ના પ્રમુખ અને જિલ્લા કોળી ઠાકોર સમાજ ના પ્રમુખ શ્રી અરજન ભાઈ આંત્રોલીયાની છેલ્લાત્રણ દાયકાઓ થી સમસ્ત કોળી સમાજ ના શિક્ષણ, સમાજ, સેવા અને આધાત્મિક વિકાસ ની પ્રવ્રતિ ની નોંધ લઈ ગાંધીનગર ના વિશ્વ કોળી ઠાકોર સમાજ એકતા મહાસંઘ ચેરી ટેબલ ટ્રષ્ટ દ્વારા અભિવાદન કરી પ્રસશસ્ય પ્રમાણ પત્ર આપી ને બિરદાવવા માં આવી હતી. અને અરજણભાઇનું સન્માન કરવામાં આવ્યું હતું.
ગાંધી નગર ના વિશ્વ કોળી ઠાકોર સમાજ એકતા મહા સંઘ ચેરી ટેબલ ના આંતર રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ૧૦૦૮,મહામડલેશ્વર ઋષિ ભારતી જી મહારાજ એ પોરબંદર જિલ્લા ના કોળીઠાકોર સમાજના સક્રિય પ્રમુખ શ્રી અરજન ભાઈ આંત્રોલીયા ને ત્રણ દાયકાઓની શિક્ષણ, સમાજ, સેવા અને આધ્યાત્મિક ઉત્કર્ષ ની પ્રવળર્તિ બદલ પ્રસંશસ્ય પ્રમાણ પત્ર એનાયત કરેલ હતું. વિશ્વ કોળી ઠાકોર સમાજ એકતા મહા સંઘ ના ૧૦૦૮ મહા મડલેશ્વર ઋષિ ભારતીજી મહારાજ એ સમાજ સેવા કર્મી શ્રી અરજન ભાઈ આંત્રોલીયા ને બિરદાવતા જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં કોળી સમાજની વસ્તી ૨૨ કરોડજેટલી છે જયારે ગુજરાત રાજ્ય માં ૨૮ ટકા જેટલી બહોળી સંખ્યા માં વસવાટ કરતો કોળી સમાજ શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત છે ત્યારે આં સમાજના ના ઉત્કર્ષ માટે સમાજશ્રેષ્ઠિ ઓ સંગઠિત બની આગવી ઓળખ પ્રસ્થાપિત કરે તેમણે પોરબંદર જિલ્લા ની સમાજ ઉત્કર્ષ ની સેવાકીય પ્રવ્રતિ ને બિરદાવી આશીર્વાદ પાઠવ્યા હતા.
અભિવાદન કરવા બદલ પોરબંદર જિલ્લા કોળી સમાજ કર્મ ચારી મંડળ ના પ્રમુખ રામભાઈ બગીયા, તાલુકાકોળી સમાજ કર્મ ચારી મંડળ ના પ્રમુખ નારણ ભાઈ બામણીયા જિલ્લા કોળી સેના ના પ્રમુખ મનોજ ભાઈ મકવાણા, જિલ્લા કોળી સમાજ ગરબી મંડળી ના પ્રમુખ લાખા ભાઈ મોકરીયા, કુંભાર વાડા સમસ્ત કોળી સમાજ સમૂહ લગ્ન ના ણેતા હેમન્ત ભાઈ મોકરીયા, જ્યુબેલી યુવા કોળી સેવા મંડળ નાપ્રમુખ મહેશભાઈ ભૂવા, જિલ્લા કોળી સમાજ માંધાતા મંડળ ના પ્રમુખ શ્રી ચંદુ ભાઈ બારૈયા, રાણાવાવ તાલુકાકોળી ઠાકોર સમાજ પ્રમુખ શ્રી રમેશભાઈ ડાભી,કુતિયાણા તાલુકાકોળી સમાંજ ના પ્રમુખ નારણ ભાઈ વાઢિયા , પોરબંદર જિલ્લા કોળી સમાજ રત્ન ડો ઈશ્વરભાઈ ભરડા, ૐ સાઈ ટેકા તબીબી સાધન સહાયક પ્રમુખ શ્રી રામસી ભાઈ બામણીયા, છાંયા પ્લોટ ન્યૂ ઘેડીયાકોળી સમાજ વંડી ના પ્રમુખ દેવાયત ભાઈ વાઢિયા મંત્રી વિરમભાઈ મોકરીયા યુવા શ્રેષ્ઠિ રામદેવ ભાઈ કાગડીયા એ આં અભિવાદન ને આવકારી અભિનંદન સાથે શુભેચ્છાઓપાઠવી છ
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
