તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યપદ માટે ૧૨ સભ્યોએ ઉમેદવારી નોંધાવી

જામનગરઃ તા.ર૪,મહાનગરપાલિકા ની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા સભ્યપદ માટે માધવીબેન રોશીયા, રિધ્ધીબેન ડાભી, હિરેનભાઈ તખ્તાણી, જયભાઈ કડીવાર, નરભેરામભાઈ ડાકા, દુષ્યંતભાઈ સોલંકી, નિતિનભાઈ સોલાણી, એડવોકેટ હેમલભાઇ ચોટાઇ, હરેશભાઇ નંદા, બકુલભાઈ ડાભી, ધારાબેન ભટ્ટ અને રાહુલભાઇ મકવાણા સહિત ૧૨ સભ્યોએ પોતાની શિક્ષણ સમિતિના સભ્ય બનવા માટે મેયર મોનિકાબેન વ્યાસ સમક્ષ ભાજપના કોર્પોરેટરો અને નેતાઓ સાથે પહોંચી વિધિવત રીતે ઉમેદવારી નોંધાવી છે.(અહેવાલઃમુકુંદ બદિયાણી, તસવીર : કિંજલ કારસરીયા- જામનગર)
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
