તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
રાજકોટ-મોરબી-સુરેન્દ્રનગરના ૧૧ ડેમોમાં ૦ાા થી ૧ાા ફુટનો વધારોઃ અન્ય પાંચ જીલ્લાના ડેમો કોરાધાકોડઃ લોકો નિરાશ

રાજકોટ તા. ૪ :.. મેઘરાજાએ સોરઠ ઉપર કૃપા વરસાવી છે, પરંતુ રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા જીલ્લામાં મધ્યમથી કયાંક ભારે અને બાકી ઝાપટા વરસાવ્યા છે.
મેઘરાજાની કૃપાથી રાજકોટ-૭, મોરબીના-૩૪ અને સુરેન્દ્રનગરના-૧ ડેમમાં ૦ાા થી ૧ાા ફુટ જોવા નવા પાણી ઠાલવ્યા છે, રાજકોટના આજી-૧ ની સપાટીમાં ૦.૩૦ ફુટનો વધારો થતા કુલ સપાટી ૯.૧૦ ફુટ પહોંચી છે.
રાજકોટ જીલ્લો
ડેમનું નામ ર૪ કલાકમાં હાલની જીવંત
સપાટીમાં સપાટી ફુટમાં
થયેલ
વધારો ફુટમાં
ફોફળ ૦.૩૯ ૧૭.૩૦
આજી-૧ ૦.૩૦ ૯.૧૦
આજી-ર ૦.૦૭ ૪.૯૦
સોડવદર ૧.૬૪ ૬.પ૦
સૂરવો ૦.૬૬ ૧૪.૬૦
ન્યારી-ર ૦.૩૩ ૧પ.પ૦
ભાદર-ર ૦.૪૯ ૧૦.૧૦
મોરબી જીલ્લો
મચ્છુ-ર ૦.પર ૧૩.૪૦
ડેમી-૧ ૦.૩૦ ર૧.૪૦
બ્રાહ્મણી-ર ૦.૧૬ ૯.૧૦
સુરેન્દ્રનગર
વાંસલ ૦.૧૬ ૧.પ૦
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
