<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

જહા મિલે દો યાર... કમલ ખીલે બાર-બાર

 

રાજકોટમાં ગઇકાલે મનપાની ચુંટણીમાં  અનેક જગ્‍યાએ વિવિધ દ્રશ્‍યો સર્જાયા હતા. શહેરના સાધુ વાસવાણી રોડ સ્‍થિત વોર્ડ નં.૯ ના ભાજપના ટેબલ ખાતે શહેર ભાજપના વર્તમાન પ્રમુખ માધવભાઇ દવે અને પુર્વ પ્રમુખ કમલેશભાઇની મુલાકાત થઇ હતી. ત્‍યારે બન્નેના ખુશખુશાલ ચહેરા કહી રહયા છે કે જહાં મિલે દો  યાર... કમલ ખીલે બાર-બાર. (તસ્‍વીરઃ અભીજીત બગથરીયા)

(3:47 PM IST)