<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

વાણીયાવાડીમાં પાણી વિતરણનો પ્રશ્ન ઉકેલાયોઃ ડીઆઇ લાઇન નખાઇ

રાજકોટ-૭૦ના ધારાસભ્‍ય તથા વોર્ડ નં.૧૪ના કોર્પોરેટરોની મહેનત ફળી

રાજકોટઃ શહેરના જુનવાણી વિસ્‍તાર વાણીયાવાડીમાં ૫૦ વર્ષ જુની પાઇપલાઇન મારફતે પાણી વિતરણ કરવામાં આવતુ હતું. સ્‍થાનીકો દ્વારા રાજકોટ-૭૦ના ધારાસભ્‍ય રમેશભાઇ ટીલારા તથા વોર્ડ નં. ૧૪ના કોર્પોરેટર કેતન પટેલ, હિરેન ખીમાણીયા, ચંદ્રાબેન વાળા તથા અરૂણાબેન આડેસરાને રજુઆત કરતા જુના પ્રશ્નનું નિરાકરણ આવ્‍યું હતું.

(3:06 PM IST)