News of Tuesday, 28th April 2026
વોર્ડ નં. ૮ માં ભાજપનો જયજયકાર... પેનલનો વિજય

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૮ ના ભાજપના ઉમેદવારો કિરણબેન માંકડીયા, રીટાબેન સખીયા, પ્રવિણભાઇ સેગલીયા અને મનિષભાઇ ભટ્ટ ખુશખુશાલ મુદ્રામાં નજરે પડે છે. (તસ્વીરઃ અભીજીત બગથરીયા)
(3:43 PM IST)










