તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
વોર્ડ નં. ૭ ના ભાજપના વિજેતા ઉમેદવારો ‘અકિલા'ના આંગણેઃ જય જય શ્રીરામ... વંદેમાતરમ...ના નારા ગુંજયા
ડો. નેહલ શુકલ, દર્શન પેંગ્યાતર, ખ્યાતિબેન ગોહેલ અને વર્ષાબેન પાંધીને જીતની શુભેચ્છા પાઠવાઇ

રાજકોટ :.. રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનમાં ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે વોર્ડ નં. ૭ નાં ભાજપના ચારેય ઉમેદવારોની જીત બાદ ભવ્ય વિજય સરઘસ નિકળ્યું હતું. ડો. નેહલ શુકલ, દર્શન પેંગ્યાતર, ખ્યાતિબેન ગોહેલ અને વર્ષાબેન પાંધીએ ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાના આશીર્વાદ લીધા હતા. તો શહેર ભાજપ ઉપપ્રમુખ કૌશીકભાઇ ચાવડા, કિરીટભાઇ પાંધી સહિતના વોર્ડ નં. ૭ ના આગેવાનો અને કાર્યકરોની ટીમની પીઠ થાબકડી હતી. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:36 PM IST)










