તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
વોર્ડ નં. ર માં ભાજપના ઉમેદવારોની જીત

રાજકોટ : અહીંના વોર્ડ નં. ર માં ભાજપના ઉમેદવારો દક્ષાબેન વાઘેલા, મીનાબા જાડેજા, ડો. શૈલેષ વસાણી અને ધૈર્ય પારેખ વિજયી બન્યા હતા. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:33 PM IST)










