<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

વોર્ડ નં. ૧૪ માં કેતન પટેલ અને તેની ટીમનો વિજય

 

રાજકોટ : વોર્ડ નં. ૧૪ માં કેતનભાઇ પટેલ, હિરેન ખીમાણીયા, ચંદાબેન વાળા અને અરૂણાબેન આડેસરાએ વિજયી વાવટો ફરકાવ્‍યો છે. તસ્‍વીરમાં ચારેય વિજેતા ઉમેદવારો દર્શાય છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:28 PM IST)