તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
વોર્ડ નં. ૧૩ ભાજપ માટે અકબંધઃ આખી પેનલ વિજેતા

રાજકોટના વોર્ડ નં. ૧૩માં માધવિબેનને ૧૧૯૦૦, સોનલબેન સેલારાને ૧૧૩૭ર, પંકજભાઇને ૧ર૯૬૮ તથા મોહિતસિંહને ૧૧૮૪૧ મત મળ્યાઃ ભાજપના ચારેય ઉમેદવારોની જીત.
(11:54 AM IST)










