<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

રાજકોટના અને મતદાન મથકે મોબાઇલ ન લઇ જવા પ્રશ્ને મતદારોમાં રોષ

વોર્ડ નં.11માં એક સોસાયટીના 25 થી વધુ લોઓએ મતદાન કર્તા વિના ચાલ્યા ગયા: વોર્ડ નં. 16માં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરોને પોલીસ સાથે થઈ ચકમક

રાજકોટ: રાજકોટના અને મતદાન મથકે મોબાઇલ ન લઇ જવા પ્રશ્ને મતદારોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે વોર્ડ નં.11માં એક સોસાયટીના 25 થી વધુ લોઓએ મતદાન કર્તા વિના ચાલ્યા ગયા હતા.

શહેરના વોર્ડ નંબર 16 માં મતદાન મથક ઉપર મહારાણા પ્રતાપ શાળા નંબર 80 માં મતદારો મોબાઈલ ફોન નહીં લઈ જવા દેવાથી કોંગ્રેસ અને ભાજપના કાર્યકરોને પોલીસ સાથે થઈ ચકમક, પોલીસે પરિપત્ર છે જણાવી મામલો થાળે પડ્યો*

 

(11:12 AM IST)