<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

આરોગ્‍ય સમિતિમાં અધ્‍યક્ષ ચૂંટાતા વિલાસભાઇ ઢાંકેચા

રાજકોટઃ જિલ્લા પંચાયતની આરોગ્‍ય સમિતિની બેઠક આજે મળેલ. જેમાં અધ્‍યક્ષ તરીકે સરધારના વિલાસભાઇ ઢાંકેચા ચૂંટાઇ આવતા સમિતિના સભ્‍યો સુમિતાબેન રાજેષભાઇ ચાવડા, સરોજબેન ઉઘાડ, શ્રધ્‍ધાબેન મકવાણા, સોનલબેન વાઘરિયા વગેરેએ શુભેચ્‍છા પાઠવેલ તે પ્રસંગની તસ્‍વીર.

(2:56 PM IST)