તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Sunday, 26th April 2026
વિજય રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી મતદાન સમયે ભાવુક બન્યા
રાજકોટના અનિલ જ્ઞાન મંદિર ખાતે ભાજપ મહિલા આગેવાને કર્યુ મતદાન

રિજકોટ: અમદાવાદ પ્લેનક્રેશમાં વિજય રૂપાણીનું નિધન થયા બાદ રાજકોટ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે અંજલિબેન રૂપાણી તેમના વિસ્તારમાં આવેલ અનિલ જ્ઞાનમંદિર ખાતેના મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા હતા. હંમેશા અંજલિબેન રૂપાણી અને વિજય રૂપાણી સાથે જ મતદાન કરવા આવતા હતા. આ વખતે વિજય રૂપાણીની ગેરહાજરીમાં મતદાન કરવા પહોંચેલા અંજલિબેન ભાવુક બન્યા હતા
(10:01 AM IST)










