<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

વોર્ડ નં. ૧૬ના કોંગ્રેસના વિજેતા ઉમેદવારોનું વિજય સરઘસ

 

રાજકોટઃ શહેરમાં ફરી એક વખત ભગવો લહેરાઇ રહ્યો છે ત્‍યારે વોર્ડ નં. ૧૬માં કોંગ્રેસના ચારેય ઉમેદવારો અર્જુનભાઇ ચૌહાણ, ઇબ્રાહીમભાઇ સોરા, દિપ્‍તીબેન સોલંકી અને રસીલાબેન ગરૈયા વિજેતા બન્‍યા છે. ભાજપના ગઢમાં ગાબડું પાડયું છે તસ્‍વીરમાં કોંગ્રેસના ચારેય વિજેતા ઉમેદવારોનું ભવ્‍ય વિજય સરઘસ જોવા મળે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:37 PM IST)