તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Tuesday, 28th April 2026
વોર્ડ નં.૭માં વિજય વાવટા બાદ વિજય સરઘસ

શહેરના વોર્ડ નં.૭ના ભાજપના ઉમેદવારો નેહલ શુકલ, દર્શન પેંગ્યાતર, ખ્યાતીબેન ગોહેલ તથા વર્ષાબેન પાંધીનો જવલંત વિજય થતા વિજય સરઘસ વોર્ડના વિસ્તારોમાં ફર્યું હતું. આ વિજય સરઘસમાં શહેર ભાજપ પ્રમુખ માધવભાઇ દવે, પૂર્વ કોર્પોરેટર દેવાંગભાઇ માંકડ, રાજકોટ-૭૦ ના ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, શહેર ભાજપ ઉપપ્રમુખ કોૈશીક ચાવડા, અમદાવાદના પ્રભારી કશ્યપભાઇ શુકલ, આગેવાનો કિરીટભાઇ પાંધી, જે.પી. ધામેચા સહિતના ઉપસ્થિત રહયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(2:37 PM IST)










