તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
પાર્કિંગ હેતુ માટેના અનામત પ્લોટનો બેફામ દૂરૂપયોગ થાય છે
ગોરખધંધા ચાલતા હોવાનો કોર્પોરેટર કેતન પટેલનો સનસનીખેજ આક્ષેપ

રાજકોટઃ આજે મળેલ મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભામાં પ્રથમ ટી.પી. ના પ્રશ્નની ચર્ચામાં પેટા સવાલ કોર્પોરેટર કેતન પટેલે ર્પાકિંગ માટે અનામત પ્લોટોના દુરુપયોગનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે અનેક ર્પાકિંગ પ્લોટ પર ગેરકાયદેસર પ્રવળત્તિઓ ચાલે છે અને તંત્ર યોગ્ય દેખરેખ રાખવામાં નિષ્ફળ રહ્યું છે. તેમના આક્ષેપોને કારણે સભામાં થોડા સમય માટે ગરમાગરમ ચર્ચા થઈ હતી.
(3:24 PM IST)










