તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th October 2026
યુડી કલબઃ ખેલૈયાઓની રમઝટ સાથે શક્તિ, ભક્તિ અને આરાધનાનો ત્રિવેણી સંગમ
આજે રાત્રે યુવાનો માટે ઝેન-ઝી-૨.૦ ડાયરાનું આયોજન

રાજકોટઃ મુંજકા યુડી કલા ૧ ક્લબ રાજકોટમાં ખેલૈયાઓ રાસ ગરબાની રંગત જમાવી રહ્યા છે. ત્યારે આજે શનિવારે ઝેન-ઝી-૨.૦ ના ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. ઉપરાંત દેશી બેઠક ભજનોનું પણ આયોજન થયું છે. જેમાં ભક્તિના સૂર રેલાવશે સિંગર જયદીપ સોની અને જીતુ ભાનુશાળી દેશી રમઝટ.
આ પ્રસંગે ક્ષાબેન વસાણી ડેપ્યુટી મેયરેલ, કિશનભાઈ ટીલવા કોર્પોરેટર, જીતુભાઈ કાટોડીયા, જાનકીબેન કાટોડીયા, હિરેનભાઈ સાપરીયા, કમલેશભાઈ મીરાણી પૂર્વ શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ રંગાણી પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ, અશ્વિનભાઈ બોડા ક્રેડંસ સોલાર રમેશભાઈ રાણીપા મુરલીઘર ગ્રુપ, મનસુખભાઈ ભીમાણી વસંત બિલ્ડર, અરવિદભાઈ પાણ હાઇબોન્ડ ગ્રુપ, અશ્વિનભાઈ આદ્રોજા એંજલ ગ્રુપ, ધરમશીભાઈ સીતાપર, જયેશભાઈ બોધરા ચેરમેન રાજકોટ માર્કેટીંગ યાર્ડ, ઉમેશભાઈ બોડા દીપજ્યોત એન્જીનીયર્સ, શ્રી ભરતભાઈ વાંસજાળિયા દ્વારિકાધીશ કોટન, રાજેશભાઈ કોરડીયા એપલ બેસન, જયેશભાઈ વાછાણી સિદસર મંદિર, કિશોરભાઈ ખાંટ, મનિષભાઈ શાપરીયા, પ્રફુલ્લભાઇ પનારા, હરેશભાઈ રાણીપા, શિવલાલભાઈ ઘોડાસરા, ધર્મેશભાઈ ઉકાણી ઉમિયા પદયાત્રી પરિવાર, સરોજબેન બારડીયા પ્રમુખ સિદસર મંદિર મહિલા સંગઠન, વર્ષાબેન માકડીયા પ્રમુખ સિદસર મંત્રી રાજકોટ જિલ્લા મહિલા સંગઠન, ડેનિશભાઈ કાલરીયા ઉમિયા માતાજી સંસ્થાન યુવા સંગઠન પ્રમુખ રાજકોટ, ચંદ્રેશભાઈ અઘેરા ઉપ પ્રમુખ ઉમિયા માતાજી સંસ્થાન યુવા સંગઠન રસિકભાઈ ચિકાણી મંત્રી ઉમિયા માતાજી સંસ્થાન યુવા સંગઠન, પિન્ટુભાઈ વાછાણી, દિલિપભાઇ ઘરસંડિયા, અશોકભાઈ વૈશ્નાણી, પ્રીતભાઈ પટેલ, જીતેશભાઇ જે.પી.પોલીપ્લાસ્ટ, શૈલેષભાઈ ડૈયા કોર્પોરેશન, મહેશભાઈ કોટડીયા, ઉમેશભાઈ સાપોવડીયા, ધરમશીભાઈ સીતાપરા, મનોજભાઈ પનારા, નંદલાલભાઈ માંડવીયા ઉપ પ્રમુખ ઉમિયા માતાજી સંસ્થાન રાજકોટ પાણ હાઇ બોન્ડ સિમેન્ટ, દિલિપભાઈ કગથરા, શિવલાલભાઈ આદ્રોજા, રોહિતભાઇ પનારા, અરવિદભાઈ પાણ, મનસુખભાઈ ભીમાણી, કમલેશભાઈ કાસુંદ્રા, જેનિશભાઈ ઘેટીયા, કુંજભાઈ સોલાત્રા, હેમલભાઈ ફેસીવાડીયા, જયદીપભાઈ ઠોરીયા, પરેશભાઈ વાછાણી, કેતનભાઈ કાનાણી, રાજુભાઈ કાસુન્દ્રા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
યુડી ક્લબના પ્રમુખ પંકજભાઈ કાલાવડીયા, તથા એડવાઈઝરી ડાયરેક્ટર જીવણભાઈ ગોવાણી, રમણભાઈ વરમોરા, શૈલેષભાઈ વૈશ્નાણી, ગૌતમભાઈ ધમસાણીયા, સંજયભાઈ જાકાસણીયા તથા પુષ્કરભાઈ પટેલ વિ.જહેમત ઉઠાવી રહ્યા છે.
(2:25 PM IST)










