News of Monday, 27th April 2026
મતપર્વની ઉલ્લાસભેર ઉજવણીમાં સહભાગી થતા નગરજનો

રાજકોટ : મતદારોમાં માનપાની ચૂંટણીને લઇને ઉત્સાહ જોવા મળ્યો હતો. ઢોલ-નગારા સાથે મતદાન કરવા જતા દ્રશ્યો, મતદાન મથક ઉપર લાઇનો લાગી હતી. ઉપરોક્ત તસ્વીરમાં રાજકોટના રાજવી માંધાતાસિંહજી જાડેજા તથા મહારાણી સાહેબા કાદમ્બરીદેવીજી, પૂર્વ કુલપતી કમલેશભાઇ જોષીપુરા તથા પ્રથમ મહિલા મેયર ભાવનાબેન જોષીપુરા, ડો. અમિત હપાણી તથા ડો. બબીતાબેન હપાણી, ડો. વેકરીયા, દિનેશભાઇ કારીયા, ધમેન્દ્રભાઇ મીરાણી, રાજદિપસિંહ જાડેજા (રામભાઇ), વિધ્યરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, પૂર્વમંત્રી ઉમેશભાઇ રાજગુરૂ પરિવાર, ડો. બલદાણીયા દંપતી, બ્રહમા કુમારીઝના બહેનો, અરૂણ નિર્મળ દંપતી, હરિભાઇ મિયાત્રા, ગોપાલભાઇ અનડકટ, અવિ મકવાણા, ગોપાલભાઇ બોરાણા પરિવાર, હેમેન્દ્રસિંહ જાડેજા, હરપાલ બારડ, ભરતસિંહ જાડેજા, હરેશભાઇ જોષી તથા મતદાન માટે લાઇનમાં ઉભેલા મતદારો દર્શાય છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:12 PM IST)










