તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 14th November 2026
આજે લાભ પાંચમઃ પ.પૂ. સદ્દગુરૂદેવ ભગવાનને અન્નકોટ ધરાયો

રાજકોટઃ આજે લાભ પાંચમના પવિત્ર દિવસે અહિંના કુવાડવા રોડ પર આવેલ સુપ્રસિધ્ધ એવા શ્રી રણછોડદાસજીબાપુના આશ્રમે સદ્દગુરૂ ભગવાનશ્રીને વિવિધ વાનગીઓ અને મિષ્ટાનનો અન્નકોટ ધરાવવામાં આવ્યો હતો. ભકતોએ ભાવપૂર્વક અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભકિત,શ્રધ્ધા અને ગુરુકૃપાના દિવ્ય માહોલમાં યોજાએલ અન્નકૂટ દર્શનથી સમગ્ર આશ્રમ પરિસર ભકિતમય બન્યો હતો. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:56 PM IST)










