<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

૧૫૦ રીંગ રોડ પર બીઆરટીએસ રૂટમાં થાર બેકાબૂ બનીઃ ડિવાઇડરમાં નુકસાનઃ ચાલક સહિતના ગાડી મુકી જતાં રહ્યા

 

રાજકોટઃ શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર સ્‍ટર્લિંગ હોસ્‍પિટલ નજીક વહેલી સવારે વરસતા વરસાદમાં એક થાર ગાડી બીઆરટીએસ રૂટના રોડ પર કોઇપણ કારણોસર બેકાબૂ બની જતાં ડિવાઇડરમાં અથડાઇ જતાં ડિવાઇડર તૂટી ગયા હતાં અને કારમાં પણ નુકસાની થઇ હતી. બનાવને પગલે કાર મુકીને અંદર બેઠેલા ચાલક સહિતના ત્‍યાંથી રવાના થઇ ગયા હતાં. કોઇને ઇજા થવાની વિગતો સાંપડી નથી. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(4:05 PM IST)