તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
પૂજા હોબી સેન્ટર દ્વારા ટેલેન્ટ શોઃ ૩૩૦ બાળકો દ્વારા અદ્ભુત કલાકૃતિ રજુઃ વિજેતાઓને ઇનામો

રાજકોટઃ પુજા હોબી સેન્ટર અને પોદાર પ્રેપ સ્કૂલના સંયુક્ત ઉપક્રમેહેમુગઢવી હોલ ખાતે ‘‘ટેલેન્ટ શો-૨૦૨૬''યોજાયો હતો. આ રંગારંગ કાર્યક્રમમાં ૩૩૦થી વધુ બાળકોએ વિવિધ કલાત્મક કળતિઓ રજૂ કરી વાલીઓનાં દિલ જીતી લીધા હતાં.
કાર્યક્રમમાં ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, મિતાબેન ચાવડા સમાજકલ્યાણ સમિતિના ચેરમેન મનિષભાઈ ભટ્ટ, પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સીપાલ સંજયસિંહ, જીમ્મીભાઈ અડવાણી, વિપુલભાઈ રાઠોડ, હિરેનભાઈ હાપલિયા, ડૉ. હેમાંગભાઈ વસાવાડા, માધવભાઈ જશાપરા, હર્ષદભાઈ રૂપારેલિયા, ડૉ.અમોલ નાગવેકર, પ્રવીણભાઈ રાઠોડ, દિવ્યેનભાઈ રાયઠઠ્ઠા, અશોકભાઈ ગાંધી, રાજેશભાઈ ગાંધી, રમાબેન હેરભા, કિરણબેન માકડીયા, રેશ્માબેન સોલંકી, જસુમતીબેન વસાણી, હર્ષલ માંકડ, રક્ષાબેન બોડિયા, રાજુભાઈ કિકાણી, જ્યોતિબેન ટીલવા, કગથરાભાઈ, ખાટભાઈ, ચાંગેલાભાઈ, ડી. સી. પટેલ, મણવરભાઈ, વાછાણીભાઈ, કોટડિયાભાઈ, દિલીપભાઈ પટેલ, છાયાબેન દવે, ભરતભાઈ ત્રિવેદી, ગૌતમભાઈ દવે, સંજયભાઈ ગોહિલ, પલ્લવીબેન ગોહિલ તથા ઉમેશભાઈ શેઠ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે નીરજભાઈ દોશી, પૂજા પુજારા, ડિમ્પલ ગોવાણી તથા સંજના ગોવાળીએ સેવાઓ આપી હતી. મોડેલિંગ સ્પર્ધા પ્રથમ રિવાન કોટવાણી, દ્વિતીય વામિકા સી. એસ., તળતીય અલીઝા શેખ, ચોથા નિશા મકવાણા તથા પાંચમા સ્થાને બ્રીવા ભુવા અને જીીયાંશ કોટવાણી વિજેતા જાહેર થયા હતા. ફેન્સી ડ્રેસ સ્પર્ધા પ્રથમ રિવાન કોટવાણી, દ્વિતીય વંશ મહેતા, તળતીય જીયાંશ કોટવાણી, ચોથા આરાધ્યા કરગટિયા તથા પાંચમા ક્રમે નૈતિક વ્યાસ, દેવાંશ પીપરીયા, જીયાન ઘાઘડા, દિયાન દોશી અને આરવ બગડાઈ વિજેતા જાહેર થયા હતા. સ્કેટિંગ ડાન્સઃ આર્ટિસ્ટિક સ્કેટિંગ ગ્રુપે પ્રથમ અને ડાન્સિંગ વ્હિલ્સ ગ્રુપે દ્વિતીય સ્થાનપ્રાપ્ત કર્યું હતું. ગ્રુપ ડાન્સ - નાના બાળકોઃ પ્રથમ સ્થાને ‘દીકરી મારી લાડકવાઈ' અને ‘ત્રિપલ સ્પાર્ક' ગ્રુપ, દ્વિતીય સ્થાને ‘ફૂલો તારો કા' તથા તળતીય સ્થાને ‘હસતે હસતે' ગ્રુપ વિજેતા બન્યાં હતાં.
ગ્રુપ ડાન્સ મિડલ ગ્રુપઃ પ્રથમ ‘રાધે ક્રિષ્ના', દ્વિતીય ‘સ્કૂલ ચલે હમ' અને તળતીય ‘યે દોસ્તી' ગ્રુપ વિજેતા બન્યાં
મોટા બાળકોઃ પ્રથમ ‘સુપર સિનિયર', દ્વિતીય ‘માધવ મેલડી' અને તળતીય ‘સુપર જુનિયર' ગ્રુપ ગ્રુપ ડાન્સ વિજેતા બન્યાં હતાં.
સોલો ડાન્સ મોટા બાળકોઃ પ્રથમ શિખા પાબારી અને રાહી નાગવેકર, દ્વિતીય ફલક પારેખ તથા તળતીય દર્શિતા જાની વિજેતા જાહેર થયાં હતાં. ગર્લ્સ મિડલ ગ્રુપઃ પ્રથમ જૈવી તૈલી, દ્વિતીય વિવોમા પાબારી અને તળતીય ચાર્મી ઉદેશી વિજેતા જાહેર થયાં હતાં. નાના બાળકો - બોયઝ ગ્રુપઃ પ્રથમ વત્સ કુંડલિયા, દ્વિતીય શાન થીબા તથા તળતીય ધ્યાંશ કુંડલિયા વિજેતા જાહેર થયા હતા.
ડ્રાઈવ કેટેગરીઃ પ્રથમ વત્સ કુંડલિયા, દ્વિતીય શાન થીબા તથા તળતીય ધ્યાંશ કુંડલિયા વિજેતા જાહેર થયા હતા.
જિમ્નાસ્ટિક્સ સ્પર્ધા પ્રથમ સ્થાને ફલક પારેખ, વત્સ કુંડલિયા, શિખા પાબારી, પ્રિયાંશ આડેસર અને રાહી નાગવેકર વિજેતા બન્યાં હતાં. દ્વિતીય સ્થાને હૃદય જોશી, શ્રેયાન પટેલ, હરિત રાખોલિયા, ચાર્મી ઉદેશી અને શાન થીબા વિજેતા બન્યાં હતાં. તળતીય સ્થાને ઝયાન પટેલ, જેવી તૈલી, વિહાન પંડ્યા, જીયાંશ કોટવાણી અને દિયા રાજ પોપટ વિજેતા બન્યાં હતાં.
આ પ્રસંગે ગોવા ખાતે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જનારા ૨૧ બાળકો રાહી નાગરવેકર, ફલક પારેખ, શિખા પાબારી, દર્શિતા જાની, હેરિત રાખોલીયા, શાન ઠીબા, ધાની રાવલ, -યિાંશ આડેસરા,ચાર્મી ઉદેશી, વ્યોમા પાબારી, જૈવિ, તેલી, રીતેી ગાંધી વિહા પાનસુરીયા, ઈનાયા ગાંધી, વિવાન માંડલિયા, હૃદય જોશી, ઝયાન પટેલ, રીવાન કોટવાણી, વત્સ કુંડલીયા, ધ્યાંશ કુંડલીયા તથા ભાવેશ પટેલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કુલાસિકલ, હિપ-હોપ, કન્ટેમ્પરરી અને ફ્રી સ્ટાઈલ સહિત વિવિધ નળત્યશૈલીઓની સુંદર કળતિઓ રજૂ કરવામાં આવી હતી. સ્કેટિંગ ડાન્સ અને જિમ્નાસ્ટિક્સના રોમાંચક પ્રદર્શનોએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
કાર્યક્રમની અંતિમ કળતિ 'My Parents, My Strength' વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. બાળકોએ માતા-પિતા પ્રત્યે પ્રેમ, આદર અને કળતજ્ઞતાની લાગણી વ્યક્ત કરતો હૃદયસ્પર્શી નળત્યપ્રયોગ રજૂ કરતાં ઉપસ્થિત વાલીઓ ભાવવિભોર બની ગયા હતા. સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠયો હતો.
કાર્યક્રમનું સંચાલન અભિષેક શમા એ કરેલ. દીપુ દીદી, ડૉ. પૂજા રાઠોડ તથા સંચાલિકા પુષ્પા રાઠોડ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.
(2:49 PM IST)










