<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

રાજકોટમાં બે વર્ષની બાળકીના મોતનો ચોંકાવનારો મામલો : માતા સામે હત્યાનો ગુનો

તપાસમાં બાળકી કેવી રીતે નીચે પડી તે અંગેના ભૌતિક પુરાવાઓને મહત્ત્વ

રાજકોટમાં પાંચમા માળેથી પડી ગયેલી બે વર્ષની બાળકીનું મોત અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાની શંકાના આધારે પોલીસે તેની માતા સામે ગુનો નોંધ્યો છે. તપાસમાં બાળકી કેવી રીતે નીચે પડી તે અંગેના ભૌતિક પુરાવાઓને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. માતાની ધરપકડ કરવામાં આવી છે.

(11:30 PM IST)