<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

શાળા પ્રવેશોત્‍સવ : પ્રથમ દિવસે ૧૩૮ર બાળકોનો શાળા પ્રવેશ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ ઉત્‍સાહભેર ઉજવાયો

રાજકોટ, તા. ર૪ : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજીત કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવના ત્રિદિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે રૂટ નં. ૧ થી ૧૨માં શહેરની વિવિધ કુલ-૬૦ શાળાઓમાં ૩૬ સ્‍થળે કાર્યક્રમ યોજાયો જેમાં શિક્ષણ સમિતિ હસ્‍તકની ૨૬ શાળાઓ તથા શહેરની ગ્રાન્‍ટેડ પ્રાથમિક/માધ્‍યમિકની ૧૦ શાળાઓ સાથે જોડાયેલ. શાળાઓમાં આનંદ ઉલ્લાસ અને ઉત્‍સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં બાલવાટીકામાં ૧૦૩૭ ભૂલકાઓ, ધો. ૧, ના ૧૭૦ કુમાર અને ૧૭૫ કન્‍યાઓ મળી કુલ ૩૪૫ બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવ્‍યો. આંગણવાડીમાં ૧૦૮૧ કુમાર અને ૧૧૩૧ કન્‍યાઓ મળી કુલ ૨૨૧૨ બાળદેવો ને પ્રવેશ કરાવવામાં આવ્‍યો.

રૂટ નં. ૧ માં મુખ્‍ય મહેમાન પદે દક્ષાબેન વસાણી, ડે.મેયર રાજકોટ મહાનગરપાલિકા, કમલેશભાઈ મીરાણી, પૂર્વ પ્રમુખ, રાજકોટ શહેર ભાજપ,  વિક્રમભાઈ પુજારા, ચેરમેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, લલિતભાઇ વાડોલિયા, મહામંત્રી, અરૂણાબેન પરમાર મંત્રી, રાજકોટ શહેર ભાજપ, રસિકભાઇ બદ્રકિયા, સદસ્‍ય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, માધવીબેન જોગીયા, મહામંત્રી, મહિલા મોરચો રાજકોટ શહેર.

રૂટ નં. ૨ માં મુખ્‍ય મહેમાન પદે  ડૉ. માધવભાઈ દવે, પ્રમુખ રાજકોટ શહેર ભાજપ,  રાજુભાઈ દલવાણી

મંત્રી પ્રદેશ ભાજપ લઘુમતી મોરચો,  દીપાબેન કાચા, ઉપપ્રમુખ, શૈલેશભાઈ દવે, સહકાર્યાલય મંત્રી રાજકોટ શહેર

ભાજવ,  જયકિશનસિંહ ઝાલા, મહામંત્રી યુવા મોરચો રાજકોટ શહેર,  રાજેશભાઈ સવનીયા મહામંત્રી બક્ષીપંચ મોરચો

રાજકોટ શહેર,  જાગળતિબેન ભાણવડિયા, પૂર્વ સદસ્‍ય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,  હાર્દિકભાઈ બોરડ, મીડિયા ઇન્‍ચાર્જ. રાજકેટ શહેર,  પુષ્‍કરકુમાર જૈન સોશિયલ મીડિયા સહ ઇન્‍ચાર્જ રાજકોટ શહેર.

રૂટ નં. ૩ માં  તુષાર સુમેરા (IAS) કમિશનર, રાજકોટ મહાનગરપાલિકા, ડો. ભરતભાઈ બોઘરા, પૂર્વ ઉપાધ્‍યક્ષ, પ્રદેશ ભાજપ, હર્ષદભાઈ પટેલ, ડેપ્‍યુ. મ્‍યુ. કમિશનર, રાજકોટ મહાનગરપાલિકા, સુરેશભાઈ રાઘવાણી, પૂર્વ સદસ્‍ય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,  ઈબ્રાહીમ સોની, પ્રમુખ લઘુમતી મોરચો રાજકોટ શહેર ભાજપ,  દિનેશભાઈ ગોહિલ, પ્રમુખ,  અભિષેકભાઈ ગોરી મહામંત્રી અનુ. જાતી મોરચો રાજકોટ શહેર ભાજપ.

રૂટ નં. ૪ માં  ઉદયભાઈ કાનગડ, ધારાસભ્‍ય, ૬૮-રાજકોટ વિધાનસભા, વલ્લભભાઈ દુધાત્રા, મહામંત્રી, રાજકોટ શહેર ભાજપ, વિક્રમસિંહ જાડેજા, પૂર્વ સદસ્‍ય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,  મિલનભાઈ લીબસીયા, પ્રમુખ યુવા મોરચો,  બાબુભાઈ માટીયા પ્રમુખ બક્ષીપંચ મોરચો, સંજયભાઈ બગડા મહામંત્રી અનુ.જાતી મોરચો રાજકોટ શહેર ભાજપ, ગૌરવભાઈ અમીપરા, આઈ.ટી.સેલ. સહ ઈન્‍ચાર્જ રાજકોટ શહેર

રૂટ નં. ૫ માં રમેશભાઈ ટીલાળા, ધારાસભ્‍ય, ૭૦-રાજકોટ વિધાનસભા, સંકેતસિંહ વાઘેલા, ઉપસચિવ, પ્રોટોકોલ સામાન્‍ય વહીવટી વિભાગ ગાંધીનગર, કૌશિક ચાવડા, ઉપપ્રમુખ,  નિશાબેન રાણપરા, મંત્રી,  મયુરભાઈ શાહ, કોષાધ્‍યક્ષ રાજકોટ શહેર ભાજપ,  અજયભાઈ પરમાર, પૂર્વ સદસ્‍ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,  નિખીલભાઈ રાઠોડ આઈ.ટી.સેલ. ઇન્‍ચાર્જ રાજકોટ શહેર

રૂટ નં. ૬ માં નેહલભાઈ શુક્‍લ, મેયર, રાજકોટ મહાનગરપાલિકા, ડો. પ્રવિણભાઈ નિમાવત, વાઈસ ચેરમેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,  દેવાંગીબેન મૈયડ, મહામંત્રી, પ્રદેશ ભાજપ યુવા મોરચો,  વિજયભાઈ કોરાટ, મંત્રી, પ્રદેશ ભાજપ કિશાન મોરચો,  જય શાહ મંત્રી, પ્રદેશ ભાજપ યુવા મોરચો,  લાખાભાઈ સાગઠિયા, પૂર્વ ધારાસભ્‍ય, સુનીલ ગોહેલ, મંત્રી, રાજકોટ શહેર ભાજપ,  રાજેશભાઈ ડાંગરિયા, મહામંત્રી, કિશાન મોરચો,  જસ્‍મીનભાઈ મકવાણા, આઈ.ટી.સેલ. સહઇન્‍ચાર્જ રાજકોટ શહેર.

રૂટ નં. ૭ માં ભાનુબેન બાબરીયા, ધારાસભ્‍ય રાજકોટ ગ્રામ્‍ય,  હેતલ પટેલ (IPS), ડી.સી.પી.ઝોન-૧, રાજકોટ શહેર,  યોગેન્‍દ્રસિંહ જાડેજા, મહામંત્રી, રાજકોટ શહેર ભાજપ,  નીતિનભાઈ ભારદ્રાજ, પ્રદેશ ભાજપ અગ્રણી,  મનસુખભાઈ વેકરિયા, પૂર્વ સદસ્‍ય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ.

રૂટ નં. ૮ માં  કેતનભાઈ વાછાણી, ઉપપ્રમુખ, રાજકોટ શહેર ભાજપ,  ઈશ્વરભાઈ જીતીયા, પૂર્વ સદસ્‍ય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રાજકોટ,  યોગેશભાઈ ભુવા, પ્રમુખ, કિશાન મોરચો, રાજકોટ શહેર,  ફિરોઝભાઈ ડેલા, મહામંત્રી લઘુમતી મોરચો, રાજકોટ શહેર.

રૂટ નં. ૯ માં  રામભાઈ મોકરિયા, પૂર્વ સંસદ સભ્‍ય રાજ્‍યસભા,  હિરેનભાઈ ખીમાણીયા, નેતા, શાસકપક્ષ રાજકોટ મહાનગરપાલિકા,  ગોવિંદભાઈ પટેલ, પૂર્વ મંત્રી, ગુજરાત સરકાર,  ધર્મિષ્ઠબેન વાઘેલા, મંત્રી, રાજકોટ શહેર ભાજપ,  રાજુભાઈ ધ્રુવ, પ્રદેશ કારોબારી સભ્‍ય,  જયદીપભાઈ જલુ, પૂર્વ સદસ્‍ય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,  મહેશભાઈ મિયાત્રા, મહામંત્રી બક્ષીપંચ મોરચો રાજકોટ શહેર.

રૂટ નં. ૧૦ માં  પરેશભાઈ પીપળીયા, સ્‍ટેગિં કમિટી ચેરમેન રાજકોટ મહાનગરપાલિકા,  અરવિંદભાઈ રૈયાણી પૂર્વ મંત્રી, ગુજરાત સરકાર,  પથીક્‍ભાઈ પટેલ ડે.મ્‍યુ.કમિશનર રાજકોટ મહાનગરપાલિકા,  વિરમભાઈ સાંબડ, પૂર્વ સદસ્‍ય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,  સોમાભાઈ ભાલીયા, ઉપપ્રમુખ,  ગેલાભાઈ રબારી, મંત્રી,  કિન્નરીબેન ચૌહાણ મંત્રી રાજકોટ શહેર ભાજપ,  અનિલસિંહ પરમાર, મહામંત્રી કિશાન મોરચો, રાજકોટ શહેર.

રૂટ નં. ૧૧ માં  મુકેશભાઈ દોશી, પૂર્વ પ્રમુખ, શહેર ભાજપ,  ભાર્ગવભાઈ મિયાત્રા, ઉપપ્રમુખ,  ચંદ્‌નીબેન ગોનડલીયા, મંત્રી રાજકોટ શહેર ભાજપ,  જગદીશભાઇ ભોજાણી, પૂર્વ સદસ્‍ય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,  લીનાબેન રાવલ, પ્રમુખ, મહિલા મોરચો,  અમીનભાઈ સમા, મહામંત્રી લઘુમતી મોરચો રાજકોટ શહેર.

રૂટ નં. ૧૨ માં  રાકેશ દેસાઈ (IPS), ડી.સી.પી., (ઝોન-૨) રાજકોટ શહેર,  સંજયસિંહ રાણા, દંડક શાસકપક્ષ,  સી.કે. નંદાણી, ડે.મ્‍યુ. કમિશનર, રાજકોટ મહાનગરપાલિકા,  મેહુલભાઈ નથવાણી, ઉપપ્રમુખ,  મેઘાબેન વૈષ્‍ણવ, ઉપપ્રમુખ,  હિમાંશુભાઈ રાજ્‍યગુરુ, મહામંત્રી યુવા મોરચો રાજકોટ શહેર,  સંગીતાબેન છાયા, પૂર્વ સદસ્‍ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,  શ્‍યામભાઈ ડાભી, સોશિયલ મીડિયા સહઇન્‍ચાર્જ રાજકોટ શહેર. 

(3:45 PM IST)