તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
ફૂલછાબના તંત્રી જવલંત છાયાના પિતાશ્રી અનિલભાઇનું દુઃખદ નિધનઃ સાંજે અંતિમયાત્રા

રાજકોટઃ અનિલભાઈ મતિશંકર છાયા ( ઉ. વ. ૮૬, નિવૃત્ત સિનિયર ઓડિટ ઓફિસર, ઍ.જી.ઓફિસ, રાજકોટ) તે જ્યોતિબેન ( જયશ્રીબેન)ના પતિ તથા ફૂલછાબના તંત્રી જ્વલંત છાયા (મો. ૯૯૦૯૯ ૨૮૩૮૭)ના પિતા, જલ્પાબેનના સસરા, બિરદ છાયાના દાદાનું તા. ૨૨ના રોજ અવસાન થયું છે. સદ્ગતની અંતિમયાત્રા સાંજે ૬.૩૦વાગે તેમના નિવાસ સ્થાન, કરુણા, ૨૩, પત્રકાર સોસાયટી, જૂના ઍરપોર્ટ રોડ રાજકોટથી નીકળીને રામનાથપરા સ્મશાન ગૃહ જશે.
(1:59 PM IST)










