News of Monday, 5th October 2026
મહેસુલી કર્મચારીઓની માસ સીએલ સજ્જડઃ કચેરીઓ સૂમસામ

રાજકોટઃ રાજકોટ શહેર જીલ્લાના ૪૦૦થી વધૂ તલાટી, કારકુન, નાયબ મામલતદારો આજે પોતાના પ્રશ્નો અંગે માસ સીએલ ઉપર ઉતરી જતા હજારો લોકોના કામો ખોરંભાઇ ગયા હતા, કર્મચારીઓની માસ સીએલ સજ્જડ રહી હતી, દેખાવો- સૂત્રોચ્ચાર કર્યા હતા, કલેકટર-મામલતદાર- પ્રાંતની તમામ કચેરીઓ-બ્રાંચ સૂમસામ નજરે પડી હતી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(2:50 PM IST)










