<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

બહુમાળી ભવનમાંથી આ શીંગવાળા ભાઈને દૂર કરો

રાજકોટ :  બહુમાળી ભવન રાજકોટના એન્‍ટ્રીગેટની પાસે જ આ શીંગવાળા ભાઈ બેસી અને શીંગ, દારીયા નો વ્‍યાપાર કરતા હોવાનું યોગેશભાઈ ત્રિવેદીએ જણાવ્‍યું છે. તેઓ કહે છે કે આ ભાઈ શીંગ ગરમ કરતા હોય તેના ધુવાના થી અવર જવર કરતા લોકો હેરાન પરેશાન થાય છે. બહુમાળી ભવનની પ્રિમાઇસીસની બહાર આ ભાઈને બેસાડવા શ્રી ત્રિવેદી એ તંત્રને અનુરોધ કર્યો છે.

 

(3:42 PM IST)