તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
જૈનોમાં ધર્મોલ્લાસ

પર્યુષણ મહાપર્વ અંતિમ ચરણમાં છે. જૈન સમાજમાં તપસ્યાઓની હેલી છે. આજે મહાપર્વના સાતમા દિવસે રાજકોટના કાલાવડ રોડ સ્થિત શ્રી વિમલનાથ સ્વામી જિનાલયમાં પ્રભુજીને મનમોહક આંગી રચવામાં આવી હતી. દેરાસરને શણગાર કરાયો હતો. શ્રાવક-શ્રાવીકાઓએ પ્રભુજીના દર્શન, વંદન, પૂજાનો લાભ લીધો હતો. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(11:11 AM IST)










