તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
લોકશાહીના રંગે રંગાયું રાજકોટ: મતાધિકારના ઉપયોગ સાથે મતદારોએ નિભાવ્યો રાષ્ટ્રધર્મ

રાજકોટ : આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ચૂંટણીમાં લોકોએ મતદાન કરી રાષ્ટ્રધર્મ બજાવ્યો હતો. તે પ્રસંગની તસવીરોમાં વજુભાઇ વાળા, ડો. માધવ દવે પરિવાર સાથે, અંજલિબેન રૂપાણી, નીતિનભાઈ ભારદ્વાજ, વંદનાબેન ભારદ્વાજ, રાજુભાઇ ધ્રુવ, ધનસુખભાઈ ભંડેરી દંપતી, કમલેશભાઈ મીરાની પરિવાર સાથે, ડો. કથીરિયા દંપતી, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા પત્ની સાથે, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, કશ્યપભાઈ શુક્લ પરિવાર સાથે, મયુર શાહ તેમની દીકરી સાથે, વિક્રમભાઈ પુજારા, મનીષ ભટ્ટ, પુષ્કરભાઈ પટેલ, ઘનશ્યામભાઈ હેરભા, ગુનુભાઈ ડેલાવાળા, રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોધરા, જિમ્મી અડવાણી, રણજીત મૂંધવા સહિતના એ મતદાન કરેલ હતું. (તસ્વીર : અશોક બગથરીયા)
(4:37 PM IST)










