<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

રાજકોટ પોસ્‍ટલ કર્મચારીઓ દ્વારા ધરણા, સૂત્રોચ્‍ચાર

(બી.એન.ગોસાઈ દ્વારા) ખીરસરા, રાજકોટના પોસ્‍ટલ કર્મચારીઓ દ્વારા પોસ્‍ટલ કર્મચારીઓ ને અપાતા ટાર્ગેટ ખાનગીકરણ સામે ભારતીય પોસ્‍ટલ યુનિયનના આદેશ અનુસાર રાજકોટ પોસ્‍ટલ કર્મચારીઓ દ્વારા રાજકોટ હેડ પોસ્‍ટ ઓફિસ ખાતે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ તેમજ સુત્રોચ્‍ચાર કરેલ જેમાં ગ્રામીણ ડાક કર્મચારી પોસ્‍ટમેન પી-૩ એમટીએસ ઉપસ્‍થિત રહયા હતા.

(11:33 AM IST)