<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ પરિવાર સાથે મતદાન કર્યું હતું

 

 

રાજકોટ: લોકશાહીના પર્વ સમાન ચૂંટણીના મતદાનના અવસરે  મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ પરિવાર સાથે ‘રાષ્ટ્રીય શાળા’ ખાતે મતદાન કર્યું હતું.

(10:59 AM IST)