<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

રાજકોટની નીલ્સ ગ્રીન એવન્યુ સોસાયટીમાં બહેનો દ્વારા નોરતાની તૈયારી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે આવેલ નીલ્સ ગ્રીન એવન્યુ સોસાયટીમાં સોસાયટીના બહેનો દ્વારા સંચાલિત ગરબી મંડળ મા બહેનો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.બહેનો દ્વારા જ સંચાલિત આ ગરબી મંડળમાં કોરિયોગ્રાફર તરીકે સોસાયટીના બહેનો રૂપલબેન રૂપારેલીયા,મીનલબેન કમાણી,નયનાબા જાડેજા, વર્ષાબેન આરદેશણા,મોનાબેન મોદી,કિરણબેન ચાવડા રીંપલબા ઝાલા અને સાથે સોસાયટીના બીજા બહેનો જહમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીર-અહેવાલ:વિજય વસાણી)

(6:13 PM IST)