તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
વંદેમાતરમ સંપૂર્ણ વગાડો : માઇકમાં કોઇ વિક્ષેપ ન પડે તે જો જો : નેહલ શુકલ
મેયરે આપી સૂચના

રાજકોટ : આજના જનરલ બોર્ડમાં મેયર ડો. નેહલ શુકલએ વંદેમાતરમ ગાનને સંપૂર્ણ વગાડવા માટે સેક્રેટરી બ્રાન્ચને સૂચના આપી હતી. ઉપરાંત જનરલ બોર્ડ કે સ્ટેન્ડીંગ બેઠક દરમિયાન કોર્પોરેટરોના માઇક બંધ થવાની ફરિયાદોને ધ્યાનમાં રાખી કોઇ વિક્ષેપ ન પડે તે અંગે સંબંધીત વિભાગને જણાવવા સૂચના આપી હતી. સાથે જ બોર્ડ કે સ્ટેન્ડીંગ શરૂ થતા પહેલા માઇકને ચકાસવા પણ જણાવ્યું હતું.
(4:01 PM IST)










