તા. ૨૪ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ વૈશાખ સુદ – ૮ શુક્રવાર
News of Tuesday, 14th April 2026
રાજકોટમાં ઓપન ગુજરાત રેપિડ ચેસ ટૂર્નામેન્ટ
અન્ડર-૭,૯,૧૧,૧૩, ૧પ વર્ષની ઉંમરના બાળકો ભાગ લેશેઃ ર૮ એપ્રિલ સુધી રજીસ્ટ્રેશન

રાજકોટઃ બુદ્ધિમતાની શ્રેષ્ઠ રમતોમાં જે રમતનું અનેરૂ સ્થાન છે તેવી ચેસ રમતની ઓપન ગુજરાત રેપિડ ચેસ ટુર્નામેન્ટનું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવેલ છે. જેમાં ઉનાળાના વિકેશનને વિશેષ ધ્યાનમાં રાખી બાળકો માટે કે જેની ઉમર અંડર ૭,૯,૧૧,૧૩, ૧પની અંદર છે જેમાં બોઈઝ તથા ગર્લ્સ સાથે તેમજ ઓપન કેટેગરી માટે પણ આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. બધી જ રમતો અલગ અલગ કેટેગરીમાં રમાડવામાં આવશે.
હિન્દુસ્તાન -ોજેક્ટ લીમાભાઇ કેશવાલા એચવાયકેજે કર્ણાવતી સીબીએસઇ ઇન્ટરનેશન સ્કુલ રાજકોટ ચેસ એકેડમી રાજકોટ આયોજીત ચેસ ટુર્નામેન્ટ તા. ૦૨-૦૫-૨૦૨૬ ને શનિવારના રોજ કર્ણાવતીસીબીએસઇ ઇન્ટરનેશનલ સ્કૂલ, માધાપર ચોકડી પાસે,એડીબી હોટલની સામે રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.
આ ટર્નામેન્ટમાં મુખ્ય ડાયરેકટર યોગેન્દ્રસિંહ જેઠવા કન્વીન્યર હરીન્દ્રસિંહ જેઠવા, ઘોધૂભા જાડેજા-પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ, રાજકોટ, ભીમાભાઇ કેશવાલા. હિન્દુસ્તાન પ્રોજેક્ટ પ્રફુલભાઈ નળીયાપરા તથા અશોકભાઈ પાભર, રમેશભાઈ પાભર કણીવતી સીબીહેસઇ સ્કૂલ રાજદીપસિંહ જાડેજા-રાજાભાઈ (વાવડી)-કોઠારીયા, ડી. વી. મહેતા-જય ઇન્ટરનેશનલ સ્કુલ. દેવાંગભાઈ માંકડ-પૂર્વ કોર્પોસ્ટર રાજકોટ નાગરિક સહકાર્સ બેંક રાજકોટ. જીવન કોમશિયલ બેંક રાજકોટ & વનરાજસિહ જાડેજા,રેલરાજ ક્રેડીટ કો.ઓ. સો. રાજકોટ જય-કાશભાઈ પટેલ- સૌરાષ્ટ્ર ડેવલોપર્સ, મુકેશભાઈ ભટ્ટ-માનવ મંદિર હોમયોપેથિક કિલનિક રવિભાઈ ભટ્ટ-પ્રિન્સિપાલ, પ્રિન્સેસ સ્કૂલ. રાજકોટ. જયપાલસિંહ ઝાલા-શક્તિ એજ્યુ. એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ નિヘલભાઈ સધવી-પ્રમુખ એહસાસ ટ્રસ્ટ, કૌશિકભાઈ સોલંકી- જ્યોતિ સીએનસી, કિન્નરીબેન પટેલ-ટ્રસ્ટી એહસાસ ટ્રસ્ટ, પરિનભાઈ પટેલ-ટ્રસ્ટી આરડીસીએ ઉમેશભાઈ શેઠ- યુ-ટર્ન ચશ્મા, જે.વી.શાહ સી.ઈ.ઓ આરટીઓ સુરેશભાઇ મારું,પૂર્વએએસઆઇ તેમજ સંદીપભાઈસુરેશભાઈ અગરવાલ-હોમ ડેકોર નો સહયો મળેલ હોવાનું અબારી યાદીમાં જણાવાયું છે.
આ ટુર્નામેન્ટ સ્વીસલીંગ પદ્ધતિથી છ રાઉન્ડમાં જરૂરિયાત મુજબ રમાડવામાં આવશે. ભાગ લેનાર તમામ ખેલાડીઓએ ચેસ સેટ ફરજિયાત અને જો ચેસ ક્લોક હોય તો સાથે લાવવાની રહેશે જેમાં ટાઈમ ૨૦ મિનિટને ૧૦ સેકન્ડ ઇન્ક્રીમેન્ટ રહેશે. કુલ રૂા.૨૧,૦૦૦ ના કેશ પ્રાઇસ ઇનામો તથા ૨૮ શિલ્ડ ટ્રોફી અને ૪૨ મેડલ, વિજેતા થયેલ ખેલાડીઓને પારિતોષિક રૂપે આપવામાં આવશે તેમજ બાળકો માટે ખાસ અંડર કેટેગરીમાં ભાગ લેનાર તમામને સર્ટિફિકેટ આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં સવારના ચા-નાસ્તાની વ્યવસ્થા વાલીઓ ે અને ખેલાડીઓ માટે કર્ણાવતી સીબીએસઇ સ્કૂલ તરફથી વિના મૂલ્યે મળશે ફક્ત ભાગ લેનાર ખેલાડીઓને બપોરના લંચની વ્યવસ્થા એચવાયકેજે ચેસ એકેડમી. રાજકોટ તરફથી સ્થળ પર જ વિનામૂલ્ય રાખવામાં આવેલ છે.
આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે પ્રફુલભાઈ નળીયાપરા,અશોકભાઈ પાંભર, કિશોરસિંહ,જેઠવા.રમેશભાઈ પાંભર, ડૉ.સુનિલ મશરૂ, કિરીટસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા,પ્રવીણભાઈ ત્રિવેદી, રમેશભાઈ જોશી,અરુણભાઈ દવે-(એનાઉન્સર), મોહનભાઈ વાંક, યોગેન્દ્રસિંહ જેઠવા,બીપીનભાઈ પડીયા, જીગ્નેશ ધનેસા, ઉમેશભાઈ શેઠ-મોરબી,કમલ માખેયા-પોરબંદર, હરીન્દ્રસિંહ જેઠવા મહેશભાઈ જોશી, કિર્તીભાઈ દવે, જે.જે. વ્યાસ, અનિલભાઈ શુકલ વિ. જહેમત ઉઠાવી રહયા છે.
આ ટુર્નામેન્ટની એન્ટ્રી તથા વધુ વિગત માટેઃકિશોરસિંહ જેઠયા ૯૦૨પ૨ ૪૮૨૫૧,વિશાલભાઈ સોલંકી- ૯૯૨૪૨ ૦૮૬૬૮. હર્ષદભાઈ ડોડીયા-૯૮૭૯૬ ૯૪૯૩૬,જય ડોડીયા-૯૨૭૬૮ ૩૫૧૧૪,મનીષ પરમાર-૯૮૨૫૧ ૧૨૨૨૭, મહેશ ચૌહાણ-૯૭૨૪૯ ૮૮૧૯૮, રાકેશ ભટ્ટી-૯૭૩૭૮ ૭૯૦૬૭,રૂશાંગ ત્રિવેદી-૮૩ર૦ર ર૬૮૪૬, ભાવેશ કાલરીયા-૯૪૨૯૦ ૪૪૪૬૩,ભાર્ગવ ઝામેલીયા-૯૭૨૫૫ ૮૭૧૪૧,૫કજભાઈ પચોલી-સુરેન્દ્રનગર -૮૨૦૦૨ ૮૧૨૨૧,જમિન પંડયા.બોટાદ -૭૦૧૬૭ ૪૫૬૬૯, ડો. દીપમાલા ચંદે-૯૦૩૩૧ ૫૨૫૬૧,શ્યામ બારડ-(જુનાગઢ) ૯૧૭૩૬ ૮૬૬૯૯ તથા ગેસકોર્ડ ચેસ ક્લબ, કિરીટ પાન પર, ત્રિકોણ બાગ, પાસે તા. ર૮/૪ મંગળવાર સુધીમાં એન્ટ્રી નોંધાવી દેવા યાદીમાં જણાવાયું છે.
આ ટૂર્નામેન્ટમાં રાજકોટ ઉપરાંત ગામેગામથી ચેસના નામાંકિત ખેલાડીઓ ભાગ લેશે ચીફ આર્બિટર તરીકે જયડોડીયા સેવા આપશે, આ ટુર્નામેન્ટ સવારે ૮:૩૦ કલાકે શરૂ થઇ જશે.
તસ્વીરમાં કિશોરસિંહ જેઠવા, જય ડોડીયા, અનિલભાઇ શુકલ, જગદિશભાઇ વ્યાસ અને રાકેશભાઇ ભટ્ટી નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:53 PM IST)










