તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
મહાનગર પાલિકામાં ચાર્જ સંભાળતા નવા પદાધિકારીઓ ફૂલહાર સાથે અભિનંદનની વર્ષા

રાજકોટ : ર૦ર૬ થી ર૦૩૧ની ટર્મ માટે ભાજપે મનપામાં શાસન સ્થાપ્યુ છે. ત્યારે આજે પ્રથમ અઢી વર્ષ માટે મેયર સહિતના પદાધિકારીઓની વરણી થયા બાદ મેયર નેહલ શુકલ, ડે. મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડીંગ ચેરમેન પરેશ પીપળીયા, શાસન પક્ષ નેતા હિરેન ખીમાણીયા, દંડક સંજયસિંહ રાણા વગેરેએ પોતાનો ચાર્જ સંભાળ્યો ત્યારે સાથી કોર્પોરેટરો-આગેવાનો-મિત્રો અને શુભેચ્છકોએ તેઓને ફુલહાર પુષ્પગુચ્છ સાથે અભિનંદનની વર્ષા કરી હતી તે વખતની તસ્વીરમાં શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, પ્રદેશ અગ્રણી, ભરત બોધરા, પૂર્વ ધારાસભ્ય, અરવિંદ રૈયાણી, નીતિનભાઇ ભારદ્વાજ, કશ્યપભાઇ શુકલ, વલ્લભભાઇ, ઉદય કાનગડ, ડો. દર્શિતાબેન શાહ તથા દુધાત્રા, મુકેશ દોશી, પુષ્કર પટેલ, જયમીન ઠાકર, મનીષ રાડીયા, નયનાબેન પેઢડીયા, ગોવિંદભાઇ પટેલ, વગેરેએ શુભેચ્છા પાઠવી હતી (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:48 PM IST)










