<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ પરિવાર સાથે મતદાન કર્યું હતું

રાજકોટ : લોકશાહીના પર્વ સમાન ચૂંટણીના મતદાનના અવસરે મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ પરિવાર સાથે ‘રાષ્‍ટ્રીય શાળા' ખાતે મતદાન કર્યું હતું.(તસ્‍વીર : અભીજીત બગથરીયા)

(3:45 PM IST)