<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

ધારાસભ્‍ય ઉદય કાનગડ દ્વારા વિનામુલ્‍યે દસ હજાર તુલસીના રોપાનું વિતરણ

‘‘દરેક ઘરમાં તુલસી, દરેક હૃદયમાં સંસ્‍કાર''ના સંદેશાને જીવંત બનાવી ‘પર્યાવરણ સેવા' અને ‘જનસેવા'ના શુભ આશયથી ધારાસભ્‍ય ઉદય કાનગડ ધ્‍વારા સતત ચોથા વર્ષે દેવદિવાળી(તુલસી વિવાહ)ના પાવન પર્વ અંતગર્ત સહિત કુલ ૧૫ સ્‍થળો ખાતે વિનામુલ્‍યે ૧૦ હજાર તુલસીના રોપા (કુંડા સાથે) વિતરણ કરવામાં આવ્‍યું હતું. મઘ્‍યસ્‍થ કાર્યાલય ખાતે આ સેવાકાર્યમાં ગુજરાત પ્રદેશ ભાજપ સહપ્રભારી અજયજી મહાવર, પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરૂધ્‍ધભાઈ દવે, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, પૂર્વ ધારાસભ્‍ય ટપુભાઈ લીબાશીયા, સ્‍ટેન્‍ડીગ ચેરમેન પરેશ પીપળીયા,પૂર્વ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, કિશોરભાઈ રાઠોડ, પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ પરમાર તેમજ અનિલભાઈ તરાવીયા, એસ.આર. પટેલ, અલ્‍પેશભાઈ લુણાગરીયા સહિતના  ઉપસ્‍થિત રહ્યા હતા.

આ તકે વોર્ડ-૩ માં ભરતસિંહ જાડેજા, રણધીરભાઈ સોનારા, કપિલ નથવાણી, હસમુખભાઈ સીતાપરા, અલ્‍પાબેન દવે, અજય મજેઠીયા, દિપકભાઈ દવે, હેમુભાઈ પરમાર, ડી.બી. ખીમસુરીયા, હિતુભા રાણા, અશોકભાઈ જલુ, બી.આર. જાડેજા, અજય વાડોલીયા, કાન્‍તીભાઈ ખરચીયા, ચંદ્રેશ પરમાર, ઈલાબેન પડીયા, રીશીભાઈ ચુડાસમા, નવીનભાઈ વાઘેલા, બાબુભાઈ પરેશા, અમુભાઈ રાઠોડ, ઘનશ્‍યામભાઈ ડોડીયા, મધુભાઈ પરમાર, નિલેશભાઈ, સોનલબેન, વીજુબેન, ક્રિષ્‍નાબેન, નેહાબેન, સાવીત્રીબેન, વૈશાલીબેન વાઘેલા, લતાબેન, મીનાક્ષીબેન, જીયાબેન, નીતાબા ઝાલા, કુસુમબેન, કાથડભાઈ જલુ,અશોકભાઈ પાલીયા, રામદેવગીરી ગોસ્‍વામી, દિલીપભાઈ કટેશીયા, અલ્‍પેશભાઈ પરમાર, અજયભાઈ ભરવાડ, વોર્ડ-૪માં જે.ડી.ભાખર, કાનાભાઈ ડંડૈયા, પ્રવિણભાઈ પટેલ, દિલીપભાઈ બોરીચા, ભરતભાઈ લીંબાશીયા, કાળુભાઈ કુંગશીયા, કંકુબેન ઉધરેજા, રાજેશ્રીબેન માલવીયા, મિલન લીબાશીયા, જનકભાઈ આહીર, મયુર ભમ્‍મર, કાનાભાઈ ઉધરેજા, રામભાઈ બીહારી, રાજુભાઈ રાજુભાઈ સોઠીયા, સંજય ઉધરેજા, અંકુરભાઈ સખીયા, મનસુખભાઈ તળાવીયા, મલકેશ પરમાર, વીનુભાઈ ખીટ, ગૌરવ અમીપરા, લક્ષ્મણભાઈ ગઢવી, કીશોરભાઈ ઝાલાવડીયા, વોર્ડ-પમાં રસિકભાઈ પટેલ, પરેશભાઈ લીબાશીયા, જીલાભાઈ સુસરા, દિનેશભાઈ ડાંગર, કીન્‍તરીબેન ચૌહાણ, સંજય બગડા, સંજય ચાવડા, રસીલાબેન સાકરીયા, સ્‍મીતાબેન ગોહેલ, સતીષ સતાપરા, રમાબેન ગોહીલ, રમેશ મેટાડીયા, મિલન લુણાગરીયા, નિરવ મોલીયા, પ્રભાતભાઈ ગરૈયા, મુકેશભાઈ કાકડીયા, બીપીનભાઈ ગોહેલ, અશોક ચાવડા, વિહાભાઈ બોસરીયા, રવિભાઈ લીબાશીયા, હરિભાઈ કેરાળીયા, કેયુર કેરાળીયા, રમેશ ગોંડલીયા, હસમુખભાઈ તલસાણીયા, માયાબેન ભાનુશાળી, ભરતભાઈ ગમારા, જય કુબાવત, લાભુબેન માંગરોળીયા, મનસુખભાઈ પ્રજાપતી, મનુબેન રાઠોડ, બીદુબેન ડોડીયા, વિનુભાઈ તલસાણીયા, દીનેશભાઈ રાઠોડ, ક્રિપાલસિંહ, કેતુલ ભાખર, મુકેશ ઉભાડીયા, વર્ષાબેન ઢાવર, યશ તાલપરા, શૈલેષભાઈ પરસાણા, વોર્ડ-૬માં સંજયભાઈ ગોસ્‍વામી, હરેશ ધંધુકીયા, ધર્મિષ્ઠાબેન પરમાર, પુનમબેન મોરવાડીયા, શિક્ષણ સમિતિ સદસ્‍ય પિન્‍ટુભાઈ રાઠોડ તેમજ વિરમભાઈ સબાડ, મનસુખભાઈ રૈયાણી, પરાગ મહેતા, સુખદેવભાઈ ડોડીયા, પ્રવિણ રૈયાણી, દિપેશ વૈષ્‍ણવ, સંજય સોલંકી, વિવેક ગોદાળકા, રાહુલ રાઠોડ, હેમરાજ ગરૈયા, એન.જી. પરમાર, દલસુખભાઈ જાગાણી, કિશન ઉધરેજા, ચાંદનીબેન ગજેરા, મિત મુંધવા, નિર્મલભાઈ કુવાડીયા, રાજેશભાઈ જતાપરા, વોર્ડ-૧૫માં મયુર વજકાણી, મૌલિક પરમાર, જયવંતસિહ જાડેજા, નિલેશભાઈ હેરભા, ભાવનાબેન ડોડીયા, મનહરભાઈ વ્‍યાસ, રાણાભાઈ સોલંકી, કાળુભાઈ હેરભા, હકામારાજ અને વોર્ડ-૧૬માં હસમુખભાઈ કાચા, ચાંદનીબેન ગોંડલીયા, હીતેશભાઈ દાસોટીયા, કિરીટભાઈ માખેચા, વાસુરભાઈ બોરીચા, પિયુષ લાવડીયા, સુનીલ ચોવટીયા, મનોજ પરમાર, અક્ષય અજાગીયા, જીજ્ઞિાશાબેન રામાણી, મનીષાબેન ગોહેલ, બાબુભાઈ હરસોડા, ભરતભાઈ કુબાવત, મનીષાબેન ઠીરીયા, ધનશ્‍યામભાઇ રાજપુત, નારણભાઇ હીરપરા, વજાભાઇ પટેલ, અર્જુન ડવ સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:50 PM IST)