<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

મિલ્‍ક ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત દુધના નમુના લેવાયા

રાજકોટઃ ફૂડ શાખા દ્વારા મિલ્‍ક ચેકિંગ ડ્રાઇવ અંતર્ગત  બજરંગ ડેરી એન્‍ડ ફરસાણ રાધે હોટલ રોડ, જયરાજ નગર-૧, મવડી વિસ્‍તાર,મુકામેથી દૂધનો નમૂનો લેવામાં આવેલ. લાઇસન્‍સ ન હોવા અંગે નોટિસ આપી  રૂ.૧,૦૦૦/- નો વહીવટી ચાર્જ  વસૂલ કરેલ તથામિક્‍સ દૂધ (લુઝ) નો નમૂનો લેવામાં આવેલ

(3:02 PM IST)