News of Tuesday, 6th October 2026
વિવિધ સામાજીક અગ્રણી ઓ સાથે સ્વ.હીરાભાઇ માણેકની યાદગાર તસ્વીરો

રાજકોટ : એક ડઝનથી પણ વધુ સામાજીક -સેવાકીય સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલ સ્વ. હીરાભાઇ માણેકની વિવિધ સામાજીક અગ્રણીઓ સાથે લેવાયેલ યાદગાર તસ્વીરો નજરે પડે છે. જેમાં આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના પ્રમુખશ્રી હસુભાઇ દવે (રાજકોટ), રાજકોટના ધુરંધર અગ્રણીઓ સ્વ. હરકિશોરભાઇ બરછા (અશોક સ્ટવ), શ્રી મૌલશભાઇ ઉકાણી (બાન લેબ્સ), રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, સ્વ. મનહરભાઇ મજીઠીયા, શ્રી દિનેશભાઇ કારીયા નજરે પડે છે.
(12:29 PM IST)










