<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

મુખ્‍યમંત્રી સાથે મુલાકાત

રાજકોટના યુવા કલાકાર જેનિસ બુદ્ધદેવે રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ સાથે ગાંધીનગર ખાતે એકાંતિક વાર્તાલાપ કર્યો હતો. મુખ્‍યમંત્રીશ્રીને જન્‍મદિવસની શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી હતી. જેનિસે રાજ્‍યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ,ધારાસભ્‍ય શ્રી રમેશભાઈ ટીલાળા તથા દ્વારકાના ધારાસભ્‍ય શ્રી પબુભા માણેક સાથે પણ શુભેચ્‍છા મુલાકાત કરી હતી. 

(2:18 PM IST)