તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th September 2026
દશનામ ગોસ્વામી સમાજની ૧૧ દિકરીઓના જાજરમાન સમુહલગ્ન : સમિતિના હોદ્દેદારોની નિમણુંક
દશનામ ગોસ્વામી સમાજ ટ્રસ્ટ રાજકોટ દ્વારા જાન્યુઆરીમાં આયોજન

રાજકોટ : દશનામ ગોસ્વામી સમાજ ટ્રસ્ટ દ્વારા તા. ૧૬.૦૧.ર૦ર૭ના રોજ ૧૧ દિકરીઓના ચતુર્થ સમુહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૧૧ દિકરી તથા ૧૧ દિકરાઓમાં માં કે બાપ વિનાના વ્યકિતઓને પ્રથમ અગ્રતા આપવામાં આવશે, તેમ જણાવાયું છે.
આ સમુહ લગ્નના આયોજન માટે દશનામ ગોસ્વામી સમાજના ટ્રસ્ટીઓ સંજયગીરી બચુગીરી ગોસ્વામી, રાજેશગીરી ઇશ્વરગીરી ગોસ્વામી, હસમુખગીરી ગોપાલગીરી ગોસ્વામી, નીલેશભારથી ભગવાનભારથી ગોસ્વામી દ્વારા સમુહ લગ્નના હોદ્દેદારોને નિમણૂંક કરવામાં આવેલ છે.
પ્રમુખ - રાજેશગીરી ઇશ્વરગીરી ગોસ્વામી, કન્વીનર - મૌલીકગીરી ભગવાનગીરી ગોસ્વામી, સહકન્વીનર - મીલનગીરી ભરતગીરી ગોસ્વામી, સહકન્વીનર - અભિષેકપુરી સુભાષપુરી ગોસ્વામી, ઉપપ્રમુખ - રસ્મીનગીરી નારણગીરી ગોસ્વામી, ઉપપ્રમુખ - મયુરજતી હસમુખજતી ગોસ્વામી, ઉપપ્રમુખ - હિતેષપુરી પ્રવિણપુરીગોસ્વામી, ઉપપ્રમુખ - અશ્વિનગીરી જયંતિગીરી ગોસ્વામી, મંત્રી - લખનગીરી પ્રભાતગીરી ગોસ્વામી, ખજાનચી - લતેશપુરી ગંગાપુરી ગોસ્વામી, સહખજાનચી - કનકપુરી જયસુખપુરી ગોસ્વામી, સહખજાનચી - નરેન્દ્રગીરી પરષોત્તમગીરી ગોસ્વામી, સંગઠન મંત્રી - કિરીટગીરી મધુગીરી ગોસ્વામી.
દશનામ ગોસ્વામી યુવા ટીમ : હર્ષિલગીરી સંજયગીરી ગોસ્વામી, મીતુલવન દિલીપવન ગોસ્વામી, સચીનગીરી કેતનગીરી ગોસ્વામી, રાજગીરી હરેશગીરી ગોસ્વામી, આકાશગીરી દિનેશગીરી ગોસ્વામી. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:30 PM IST)










