<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

રાજકોટના જીલ્લા સરકારી વકીલ તરીકે મહેશભાઈ જોશીની નિમણૂક

મહેશભાઈ બીજી વખત જિલ્લા સરકારી વકીલની જવાબદારી સંભાળશે.:તેઓની નિયુક્તિ બદલ ઠેર ઠેરથી અભિનંદનની વર્ષાઓ

રાજકોટ :એડવોકેટ મહેશભાઈ જોષીની રાજકોટ જીલ્લા સરકારી વકીલ તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવી છે. મહેશભાઈ બીજી વખત જિલ્લા સરકારી વકીલની જવાબદારી સંભાળશે. મહેશભાઈ થોડા સમય પહેલા જ અધિક સરકારી વકીલના પદ પરથી સેવામુક્ત થઈ અને અભય ભારદ્વાજ એન્ડ એસોસિએટ્સમાં એડવોકેટ અંશ ભારદ્વાજની ટીમમાં જોડાયેલ હતા.મહેશભાઈને તેઓની નિયુક્તિ બદલ  ઠેર ઠેરથી અભિનંદનની વર્ષાઓ થઈ રહી છે.

(7:15 PM IST)