તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
ચરાડવા શ્રી મહાકાલી આશ્રમના મહંત પૂ.અમરગીરી બાપુ અકિલાના આંગણે પધાર્યા

રાજકોટઃ મોરબી ટંકારા હાઇવે ઉપર સુવિખ્યાત એવા ચરાડવા શ્રી મહાકાલી આશ્રમના મહંત પૂ. અમરગિરિબાપુ ગુરુ પૂ. શ્રી દયાનંદગીરી બાપુ અકિલા ના આંગણે પધાર્યા હતા. તેઓશ્રીએ અકિલા ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને અકિલા ના તંત્રી શ્રી અજિતભાઈ ગણાત્રા ને શુભાષીશ આપ્યા હતા. તસ્વીર માં પૂ. અમરગિરિબાપુ ગુરુ પૂ. શ્રી દયાનંદગીરી બાપુ સાથે કિરીટભાઈ ગણાત્રા અને અજિતભાઈ ગણાત્રા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથ રીયા)
(3:29 PM IST)










