તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
મ.ન.પા.માં તુલા રાશીનો દબદબો
ચૂંટણીમાં વિજેતા બનેલા મોટા ભાગના ઉમેદવારના નામ ર.ત. અક્ષરથી શરૂ થાય છે

રાજકોટ તા. ર૯: શહેરના ૧૮ વોર્ડની ૭ર બેઠકો માટે યોજાયેલ આ ચુંટણીમાં ભાજપને ૬પ અને કોંગ્રેસનો ૭ બેઠકો ઉપર વિજય થયો છે. જેમાં રાશીનો દબદબો રહ્યો છે. ર. ત. અક્ષરની નામની શરૂઆત થતી હોય તેવા ૧૦ ઉમેદવાર ચુંટાયા છે. ત્યારબાદ મેષ, મિથુન, સિંહ રાશીના ૮, મકર અને મીન રાશીના ૬ ઉમેદવારો વિજેતા થયા છે.
આ ઉપરાંત ધન, કન્યા રાશીના પ અને વૃヘકિ રાસીના ૪ તથા કર્ક રાશીના ર તેમજ વૃષભ રાશીના ૧ ઉમેદવાર વિજેતા બન્યા છે.
(3:10 PM IST)










