તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
News of Thursday, 30th April 2026
સ્વ.ચીમનકાકાના ધર્મપત્ની મધુબેનનું ૯૭ વર્ષની વયે દુઃખદ નિધનઃ સાંજે ૬:૩૦ વાગ્યે સ્મશાનયાત્રા

રાજકોટઃ મધુબેન ચીમનભાઇ શુક્લ (ઉ.વ.૯૭) તે કૌશીકભાઇ શુક્લ, કાશ્મીરાબેન નથવાણી, કશ્યપભાઇ શુક્લ (મો.૯૮૨૪૩ ૦૦૯૯૯) અને નેહલભાઈ શુક્લ (મો.૯૯૭૪૯ ૬૮૩૧૩) ના માતૃશ્રી તેમજ સ્વ.અભયભાઈ ભારદ્વાજ અને નીતિનભાઇ ભારદ્વાજ (મો.૯૮૨૪૦ ૪૩૦૪૩) ના બહેનનું આજરોજ તા.૩૦ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતની સ્મશાનયાત્રા આજે સાંજે ૬:૩૦ વાગ્યે કશ્યપભાઈ શુક્લના નિવાસ સ્થાન ‘રાજગૃહ' નુતનનગર-૨, કાલાવડ રોડ, રાજકોટ ખાતેથી નિકળી મોટામવા સ્મશાન ખાતે જશે.(૪૦.૩૮)
(1:22 PM IST)










