<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

લલિતભાઇની સોમવારે પ્રાર્થના સભા-સાદડી

સ્‍વ.વિજયભાઇ રૂપાણીના ભાઇ

ચણાકા નિવાસી સ્‍વ. રમણિકલાલ ચુનીલાલ રૂપાણી ના પુત્ર સ્‍વ. શ્રી લલિતભાઈ રમણિકલાલ રૂપાણી તે ભેસાણ નિવાસી તારાચંદ કપૂરચંદ અંબાવીના જમાઈ તથા રાજ્‍યના પૂર્વ

મુખ્‍યમંત્રી સ્‍વ. શ્રી વિજયભાઈ રૂપાણી તથા સ્‍વ. ચંદ્રકાંતભાઈ, સ્‍વ. નગીનભાઈ, સ્‍વ. નરેન્‍દ્રભાઈ, પ્રવિણભાઈ અને ઉમેદભાઈના ભાઈ, તથા નીરુબેન ભાનુરાઈ કોઠારી, સરોજબેન સુમનરાઈ કોઠારી, જ્‍યોત્‍સનાબેન લલિતભાઈ કામદાર, ચારૂબેન મહીપાલભાઈ શાહના ભાઈ,  શ્રીમતી રંજનબેનના પતિ, શ્રી રાજેશભાઈ તથા શ્રી અમિનેશભાઈના પિતા,શ્રીમતી નીતાબેન તથા વિમીબેનના સસરા,અને દેવર્ષિ, પંક્‍તિ તથા કાવ્‍યાના દાદાનું દુઃખદ અવસાન તા. ૨૦ના રોજ થયેલ છે. તેમની  પ્રાર્થના સભા /સાદડી સોમવારે  સાંજે ૫ થી ૬:૩૦ દરમિયાન નૂતન નગર કમ્‍યુનિટી હોલ, નૂતન નગર, કાલાવડ રોડ રાજકોટ ખાતે રાખેલ છે. 

(3:13 PM IST)