<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

કાનો હુંબલ જાણીતા લોકગાયીકા મીરા આહિર સહિત પાંચ બહેનનો એક જ ભાઇ હતો

મૃત્‍યુ પામનાર કાનો હુંબલ પાંચ બહેનનો એક જ ભાઇ હતો. તેના એક બહેન જાણીતા લોક ગાયીકા મીરા આહિર છે. કાનો ગઈકાલે રાત્રિના તે પોતાના મિત્રો સાથે આંટો મારવા અને ચા પીવા માટે નીકળ્‍યો હતો. ત્‍યારે ટ્રક કાળ બની ગયો હતો. ગાયીકા મીરાબેન આહિરે સ્‍ટેટસ મુકી ભાઇ પાછો આવી જા મારો જીવ...એવુ કરૂણ લખાણ લખ્‍યું હતું.

(2:51 PM IST)