<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

જુનિયર બાર એસો અને જુનિયર બાર ના મહિલા પાંખનું ર૦ર૬-ર૭નું નવુ સંગઠન જાહેર

આજથી ર૦ વર્ષ પહેલા સ્‍વ. બળવંતસિંહ રાઠોડ દ્વારા રચાયેલ સંગઠન આજે વટવૃક્ષ બની ગયું : સંગઠનના ફાઉન્‍ડર ગીરીરાજસિંહ રાઠોડ અને શિવરાજસિંહ ઝાલા દ્વારા નવુ માળખુ જાહેર : જુનિયર બારના પ્રમુખપદે ઝાહીરભાઇ આગરીયા -મહિલા પાંખમાં પ્રમુખ પદે ભૂમિકાબેન પટેલની નિયુકતી : ઉપપ્રમુખ-સેક્રેટરી-ખજાનચી સહિતના વિવિધ હોદ્દાઓ જાહેર કરાયા

રાજકોટ : જુનિયર બાર એસો. અને જુનિયર બાર સંલગ્ન  મહિલા પાંચના નવા સંગઠનની સને ર૦ર૬-ર૭ ના વર્ષનું નવુ઼ સંગઠન જાહેર થતા ફાઉન્‍ડર ચેરમેન બંને પાંખના પ્રમુખો તેમજ ર૦૦પ હોદેદારોએ ‘‘અકિલા''ની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી, તસ્‍વીરમાં અકિલાના પત્રકાર નયનભાઇ વ્‍યાસ સાથે સંગઠનના હોદ્દેદારો  દર્શાય છે. (તસ્‍વીર અભિજીત બગથરીયા)

રાજકોટ, તા. ૭ :  રાજકોટ જુનિયર બાર એસોસીએશનનના સંગઠનના ફાઉન્‍ડર વકીલ ગીરીરાજસિંહ રાઠોડ તથા ચેરમેન શિવરાજસિંહ બી. ઝાલા તેમજ કયુ.આર.ટી. ૧૦૮ ના મહિલા કો-ઓર્ડીનેટર નીલમબેન પલાણ ઉપરાંત શીર્ષ નેતૃત્‍વ સાથે ચર્ચા વિચારણા કરી જુનિયર બાર એસોસિએશનના આગામી વર્ષ ર૦ર૬-ર૭નું માળખુ નીચે મુજબ જાહેર કરવામાં આવેલ છે. જે સંગઠનની રચના થયેલ છે.

જેમાં સંસ્‍થાક સ્‍વ. શ્રી બળવંતસિંહ રાઠોડ, ફાઉન્‍ડર ગીરીરાજસિંહ બી. રાઠોડ, ચેરમેન શિવરાજસિંહ બી. ઝાલાના  પ્રમુખપદે ઝાકીરભાઇ આગરીયા તથા મહિલા પ્રમુખ પદે ભૂમિકા પી. પટેલની વરણી કરવામાં આવી છે.

આજથી ર૦ વર્ષ પહેલા સ્‍વ. બળવંતસિંહ રાઠોડ (ભૂતપૂર્વ સરકારી વકીલ) દ્વારા આ સંગઠનની રચના કરવામાં આવી હતી. હાલ તેમના પુત્ર ગીરીરાજસિંહ રાઠોડ આ સંગઠનના ફાઉન્‍ડર તરીકે સેવા આપી રહ્યા છે.

આ સંગઠનની રચના સાથે કયુ.આર.ટી.  ૧૦૮ કો-ઓર્ડીનેટરમાં (૧)શિવરાજસિંહ બી. ઝાલા, ઝાહીરભાઇ આગરીયા (૩) ભૂમિકાબેન પટેલ (૪) વિજયભાઇ કાંજીયા (પ) પૂજાબેન રાવલ, (૬) નીલમબેન પલાણ, (૭) દિવ્‍યેશભાઇ કોટડીયાની વરણી કરવામાં આવી છે.

 જયારે (૧) જીતુભાઇ પારેખ (ર) ધર્મિષ્‍ઠાબા જાડેજા (૩) ભરતભાઇ સોમાણી (૪) બલભદ્રસિંહ ચુડાસમા (પ) કુલદિપસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે. 

આ ઉપરાંત ફાઉન્‍ડર મેમ્‍બર્સમાં ૧) ગૌતમભાઇ ચાવડા, ર) અશોકભાઇ ચાંડપા, ૩) ચેતનસિંહ પરમાર, ૪) મહેન્‍દ્રભાઇ ભાલુ, પ) જગદીશભાઇ ચોટલીયા, ૬) એસ.બી. ગોહિલ, ૭) ચંદ્રસિંહ પરમાર, ૮) પ્રફુલભાઇ ચંદારાણા, ૯) શૈલેષભાઇ સુચક, ૧૦) બી.એચ. રાજયગુરૂ ની વરણી કરવામાં આવી છે.

જુનિયર બાર. એસો.નું સંગઠન જાહેર થતાં ચેરમેન તરીકે શિવરાજસિંહ બી. ઝાલા, વાઇસ ચેરમેન પદે ગોરાંગ રાઠોડ, પ્રમુખપદે ઝાકીરભાઇ આગરીયા, ઉપપ્રમુખ પદે ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, મહામંત્રી પદે પ્રકાશ વેગડ, મંત્રી પદે ધાર્મિક પંડયા, ખજાનચી પદે વિજયભાઇ કાંજીયા અને મીડીયા ઇન્‍ચાર્જ તરીકે ધ્રુવ કાછડીયાની નિમણુંક કરવામાં આવેલી છે.

આ સંગઠનના કારોબારી સભ્‍યોમાં ૧) રાજવીરસિંહ પી. ઝાલા, ર) વિવેકભાઇ ધનેશા, ૩) અનીલભાઇ પરસાણા, ૪) પ્રવીણભાઇ થાનકી, પ) હર્ષભાઇ ધીયા, ૬) દીપેશભાઇ પાટડીયા (૭) ધારેશભાઇ દોશી, (૮) શૈલેષભાઇ ગોંડલીયા, (૯) અજયસિંહ ચુડાસમા (૧૦) જયદેવસિંહ ઝાલા, (૧૧) યોગેશભાઇ વ્‍યાસની વરણી કરવામાં આવી છે

વધુમાં જુનિયર બાર એસો.ની મહિલા પાંખમાં પ્રમુખપદે ભુમિકાબેન પટેલ, ઉપપ્રમુખપદે પુજાબેન રાવલ, મહામંત્રીપદે જાગૃતિબેન પુરોહિત, મંત્રી તરીકે નયનાબેન રાઠોડ, ખજાનચીપદે સજ્જનબા રાઠોડ, મીડીયા ઇન્‍ચાર્જ તરીકે ઝલક ચોૈહાણની વરણી કરવામાં આવી છે.

જયારે કારોબારી સભ્‍યોમાં (૧) ચાંદનીબેન પુજારા, (ર) પુનમબેન પટેલ (૩) ધર્મીષ્‍ઠાબા ઝાલા, (૪) પુનમબેન સોંદરવા, (પ) રમાબેન ગુપ્તા, (૬) મનીષાબેન પોપટ (૭) ધારાબેન ઉંજીયા, (૮) પુજાબેન ખેરડીયા (૯) સોનાબેન પટેલ (૧૦) રીંકુબેન પીંજાણી (૧૧) દક્ષાબેન બથવારની નિમણુંક કરવામાં આવી છે.

સલાહકાર સમિતિમાં (૧) સિધ્‍ધરાજસિંહ જાડેજા (ર) ઉષાબા ઝાલા (૩) બકુલભાઇ રાજાણી (૪) સુમિતભાઇ વોરા, (પ) રૂપરાજસિંહ પરમાર (૬) અશોકસિંહ વાઘેલા (૭) ચંદ્રસિંહ તલાટીયા (૮) રાજભા ઝાલા, (૯) જસવંતસિંહ ભટ્ટી, (૧૦) ઇન્‍દુભા રાઓલ, (૧૧) ખેરૂનબેન ભુવડ, (૧ર) મીનાક્ષીબેન ત્રિવેદી, (૧૩) શૈલેન્‍દ્રસિંહ જાડેજા, (૧૪) રશ્‍મીબેન જોશી, (૧પ) સંજયસિંહ જાડેજા, (૧૬) હર્ષીલભાઇ શાહ, (૧૭) રઘુવીરસિંહ ગોહીલ, (૧૮) કિરીટસિંહ નકુમ, (૧૯) અભિષેક શુકલ, (ર૦) રાજેશભાઇ ચાવડા, (ર૧) વિનેશભાઇ છાયા, (રર) કિશન રાજાણી, (ર૩) મેઘાવી ગજ્જર, (ર૪) સાગર હાપાણી, (રપ) હેતલબેન ભટ્ટની વરણી કરવામાં આવી છે. તેમ સંગઠનના ચેરમેન શિવરાજસિંહ ઝાલાએ જણાવ્‍યું હતું.

(3:33 PM IST)