તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th May 2026
જંગલેશ્વર ડિમોલેશન કેસઃ મુદત પડીઃ હવે ૯ જુને સુનાવણી હાથ ધરાશે

રાજકોટના જંગલેશ્વર વિસ્તારના સ્લમ રહેવા સીઓ ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલના ઓર્ડરથી નારાજ થઇ તે ઓર્ડરને હાઇકોર્ટમાં પડકારેલ હતો. આજે હાઇકોર્ટમાં તેમની સુનાવણી થતાં રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનને જવાબ રજૂ કરવા નોટીસ કરવાનો ઓર્ડર કરેલ. આગામી જુન મહિનાની ૯ મી તારીખે ઉઘડતી કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાવશે.
(3:37 PM IST)










